Viday Speech In Gujarati | Viday Shayari | Viday Pankti | શિક્ષક વિદાય શાયરી 
Viday Speech In Gujarati  : Teachers are great sources of knowledge, prosperity and enlightenment to which anyone can be benefited for whole life. They serve as the real light in everyone’s life as they help students to make their ways in the life. They are the God gifted people in everyone’s life who lead us towards success without any selfishness. Really, we can call them as builders of the dazzling future of our nation through education.
Viday Speech In Gujarati | Viday Shayari | Viday Pankti | શિક્ષક વિદાય શાયરી
શિક્ષક વિદાય શાયરી 
Teacher plays very essential role in the field of education who teaches students very nicely to be a person of good moral and behaviour. They make students academically superb and always encourage to do better in the life. They equip students with lots of knowledge, skills and positive attitudes so that students can never feel lost and go ahead. They help students to get sure about their goals of education through clear vision and ideas. Without teachers in the life one cannot grow mentally, socially and intellectually.

Viday Speech 1 In Gujarati | Viday Shayari | Viday Pankti
Viday Samarambh ma balak boli sake.Teacher boli sake e mate ni Speech and 2 Viday song ek j Pdf File ma Download karo.

Viday Speech 2 In Gujarati  Click Here

Viday Speech 3 In Gujarati 

Viday Speech In Gujarati | Viday Shayari | Viday Pankti
A teacher is a good person who takes very important responsibility of shaping up the lives of young ones and impressionable children. They get great feeling, pride and true joy in their life by teaching their students on the right path. They never do any type of partiality between good or bad students instead they always try to bring bad one on the right path through their lots of efforts. A good teacher is someone who spent their whole life in giving quality education to their students. They push all the students to do their best. They make learning process very interesting as well as creative. Teachers try their best to bring all the students on the right track by motivation them positively towards study. Good teachers leave good impression over their students.

Viday Speech 1 In Gujarati | Viday Shayari | Viday Pankti
Viday Samarambh ma balak boli sake.Teacher boli sake e mate ni Speech and 2 Viday song ek j Pdf File ma Download karo.

Viday Speech 2 In Gujarati  Click Here

Viday Speech 3 In Gujarati 

They equip students with lots of knowledge, skills and positive attitudes so that students can never feel lost and go ahead. They help students to get sure about their goals of education through clear vision and ideas. Without teachers in the life one cannot grow mentally, socially and intellectually.
They push all the students to do their best. They make learning process very interesting as well as creative. Teachers try their best to bring all the students on the right track by motivation them positively towards study. Good teachers leave good impression over their students.

શિક્ષક શાયરી 
=======================================
શિ=શિસ્ત
ક્ષ=ક્ષમા
ક=કર્મ આ જડીબુટ્ટી થી ઘૂટી જીવન
નવ જીવન જે બક્ષે તે ખરા શિક્ષક...!!!
આવા તમામ નામી અનામી શિક્ષકો ને આજ
શિક્ષક દિન નિમિત્તે કોટી કોટી પ્રણામ 
=======================================
મારી કોરી પાટી અને કોરા મન પર કકકા અને બારાખડી થી જ્ઞાનના પ્રથમ હસ્તાક્ષર કરાવનાર એ હાથ અને શિર ને નમન છે.
કલમ સાથે મારા અજ્ઞાનના અંધકારને મિટાવવા પ્રજવલિત જયોત અને સ્ત્રોતને નમન છે.
ભાષા સાથે ભાન, ભણતર સાથે ગણતર અને સંજ્ઞા સાથે સમજણ આપનારને નમન છે,
શર્મવાદી અને ભ્રમવાદીને, એક કર્મવાદી અને જ્ઞાનપીપાસુ બનાવવામાં જહેમત લઈ ખુદ તપી મને દિપાવનાર એ વેદીના શ્રમવાદી એવા સર્વે ગુરુજનોને નમન છે
=======================================
કાગળ કલમ પકડતાં આવડતું હતું માત્ર
શબ્દોં એમાં રચતાં તમે શીખવાડ્યું ...
જ્ઞાન હતું બધું અધૂરું અમ સૌ નું અહીં
સંપૂર્ણ કરી એને પૂર્ણતા તરફ તમે વાળ્યું ...
ઝાંખો દીવડો બળતો હતો ભીતર મન માં
જ્ઞાન ની જ્યોત નું તેલ તમે પાર પાડ્યું ...
આપ્યો જ્ઞાન નો આખો ભંડાર અમને
ભવિષ્ય માટે તમે તૈયાર થતાં શીખવ્યું ...
જે કર્યો છે ઉપકાર એ કદી નહીં વિસરાય
જીવન ના અંધકાર ને દૂર કરી અમારા
ભૂલો સુધારી રોશની નું કિરણ બતાવ્યું ...
બંધ હતાં દરવાજા અમારા અંતર મન ના
વિશાળ તક આપી અમ હુનર બિરદાવ્યું ...
જીવન જેટલું સજે છે માતા પિતા ના પ્રેમ થી
એટલું જ મહેકે છે એક શિક્ષક ના આશિષ થી
સમાજ કલ્યાણ માં જેટલા માતા પિતા છે ખાસ
એટલી જ શિક્ષક થકી વધે છે આપણી શાખ
જે કાંઈ પણ શીખવ્યું જે પણ કાંઈ પામ્યા તુજ પાસ
નથી કોઈ શબ્દ જડતાં આપના આભાર માટે
હે ગુરુજન !
=======================================
કોરી પાટી માં સુંદર અક્ષરો રૂપી કેળવણી કરીને
મારી જિંદગી ને નવો વળાંક આપવા બદલ થેંક્યું !

ભૂલકાં સામે ભૂલકાં બની લાગણી વરસાવી ને
મને અમૂલ્ય જીવન નું મૂલ્ય સમજાવવા બદલ થેંક્યું !

'શાબાશ' 'વાહ' 'ખૂબ સુંદર ' જેવા શબ્દો કહી ને
મને આત્મપ્રેરીત કરી સિદ્ધિ હાંસલ કરવા બદલ થેંક્યું !

સંઘર્ષો માં સમય શિસ્ત ધીરજ સાથે જુસ્સો શીખવીને
મને આ સ્તર સુધી પહોંચાડવા બદલ દિલ થી થેંક્યું !
=======================================
ટેકનોલોજીના યુગમાં ICUમાં ધબકતો હું શિક્ષક
સરકારના વિકાસમાં નજરઅંદાજ થતો હું શિક્ષક
ચાર દીવાલો સાચવવા મરી પડતો હું શિક્ષક
અભણના ઇન્ટરવ્યુમાં નાપાસ કરાતો હું શિક્ષક
પાઠ્યક્રમના કાયદામાં કેદી બનતો હું શિક્ષક
આચાર્ય અને વાલીઓ વચ્ચે ભીંસાતો હું શિક્ષક
સફળતાનાં ઘોંઘાટમાં વીસરી જવાતો હું શિક્ષક
વેતન ઓછું છતાં વતન સાચવતો હું શિક્ષક
ઉષર જમીનમાં સંસ્કાર રોપતો હું શિક્ષક
સમજદારી ગણી ઘણું બધું સહતો હું શિક્ષક
છતાં, શાળા વર્ગ અને સમાજમાં....
.........નિખાલસ હસતો હું શિક્ષક
=======================================