sycd.gujarat.gov.in | Azadi Ka Amrut Mahotsav : Mahatma Gandhi Subject State Leval Drawing Competition 2021 - www.sycd.gujarat.gov.in | ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ‘‘મહાત્મા ગાંધી’’ વિષય ઉપર રાજ્યકક્ષાની ઓનલાઇન ચિત્રકલા સ્પર્ધાનું આયોજન
Azadi Ka Amrut Mahotsav Mahatma Gandhi Subject State Leval Drawing Competition 2021 : Cash prizes will be given to the winners: Competitors have to send their work by 15th September 2021.
School children studying in Std. 1 to 12 will be able to participate in this painting competition. The contestant prepared his work on the subject "Mahatma Gandhi" and filled in the required details in the prescribed form from 11:00 am on 11th September. The online form and work should be submitted to the e-mail address gslka.independence@gmail.com in RO or JPG format by 12.00 hours on the night of 15th September 2021.
sycd.gujarat.gov.in | Azadi Ka Amrut Mahotsav : Mahatma Gandhi Subject State Leval Drawing Competition 2021 - www.sycd.gujarat.gov.in
The contestant will be able to submit a maximum of one masterpiece for the competition. These works will be inspected by the award-winning expert artists and three winning artists will be selected from them.

Third number: -Rs 3000 prize
Second number: -Rs 5000 prizes
First Number: - Rs 7000 prizes

 

sycd.gujarat.gov.in | Azadi Ka Amrut Mahotsav : Mahatma Gandhi Subject State Leval Drawing Competition 2021 - www.sycd.gujarat.gov.in

Important Link::

Official site :-www.sycd.gujarat.gov.in

ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ‘‘મહાત્મા ગાંધી’’ વિષય ઉપર રાજ્યકક્ષાની ઓનલાઇન ચિત્રકલા સ્પર્ધાનું આયોજન

વિજેતાઓને રોકડ ઈનામો અપાશે : સ્પર્ધકોએ પોતાની કૃતિ તા.૧૫મી સપ્ટેમ્બર-૨૦૨૧ સુધીમાં મોકલવાની રહેશે.

તૃતીય નંબર:-૩૦૦૦ ઇનામ
દ્વિતીય નંબર:-૫૦૦૦ ઇનામ
પ્રથમ નંબર:- ૭૦૦૦ રૂ ઇનામ

આ ચિત્રકલા સ્પર્ધામાં ધોરણ-૧ થી ૧૨માં અભ્યાસ કરતા શાળાના બાળકો ભાગ લઇ શકશે. સ્પર્ધકે ‘‘મહાત્મા ગાંધી’’ વિષય ઉપર પોતાની કૃતિ તૈયાર કરી નિયત ફોર્મમાં જરૂરી વિગતો ભરીને 11મી સપ્ટેમ્બર સવારે ૧૨.૦૦ કલાકથી તા. ૧૫મી સપ્ટેમ્બર-૨૦૨૧ના રાત્રે ૧૨.૦૦ કલાક સુધીમાં રો અથવા JPG ફોર્મેટમાં gslka.independence@gmail.com ઈ-મેઈલ એડ્રેસ પર ઓનલાઈન ફોર્મ તથા કૃતિ રજૂ કરવાની રહેશે.